‘યૂ કરકે’ સોંગ પર સલમાન-સોનાક્ષીએ સ્પેશિયલ બાળકો સાથે નાચ્યાં

DivyaBhaskar 2019-11-23

Views 1

સલમાન ખાનની દબંગ સિરીઝની ત્રીજી ફિલ્મ દબંગ 3 બહુ જલ્દી રિલીઝ થવા જઈ રહી છે ત્યારે સલમાનના ફેન્સ તેને લઇને ઘણાં જ એક્સાઇટેડ છેહાલમાં જ તેનું યૂ કરકે સોંગ રિલીઝ થયું, જેમાં સલમાન-સોનાક્ષીની ચટપટી કેમેસ્ટ્રી જોવા મળી રહી છે, ત્યારે જયપુરના ઉમંગ એનજીઓના સ્પેશિયલ બાળકો સાથે પણ આ સોંગ પર સલમાન-સોનાક્ષી અને પ્રભુદેવાએ ડાન્સ કર્યો હતો જેનો વીડિયો સલમાને ટ્વિટ કર્યો છે

Share This Video


Download

  
Report form
RELATED VIDEOS