સિયાચીનમાં ઉત્તર ગ્લેશિયર પાસે હિમસ્ખલન થતા 4 જવાન શહીદ

DivyaBhaskar 2019-11-19

Views 2.3K

Speed Newsમાં જોઈશું અત્યાર સુધીના મહત્વના તમામ સમાચાર માત્ર 3 મિનિટમાંસિયાચીનમાં ઉત્તર ગ્લેશિયર પાસે સોમવારે થયેલા હિમસ્ખલનમાં આર્મીના 4 જવાન શહીદ થયા છે અને 2 પોર્ટરનાં મોત થયા છે આર્મીના સૂત્રોના જણાવ્યા મુજબ 18 હજાર ફૂટની ઊંચાઈએ હિમસ્ખલન થતાં આર્મીની કેટલીક ચોકી તબાહ થઈ ગઈ હતી જવાનોના બચાવ અને રાહતની કામગીરી ચાલી રહી છે આ ઉપરાંત અન્ય મહત્વના સમાચાર પણ જોઈશું

Share This Video


Download

  
Report form
RELATED VIDEOS