જૂનાગઢ:શહેરના નવા નાગરવાડા શેરીનં2માં હરસિદ્ધી કૃપા નામના મકાનમાં રહેતા દિપકભાઇ કારીયા પોતાની પત્નીનેલઇને અમદાવાદ ગયા હતા અમદાવાદથી પરત ફરતા તેના બંધ મકાનને તસ્કરોએ નિશાન બનાવી 6 લાખ રોકડા અને 10થી 12 તોલા સોનાની ચોરી થયાનું માલુમ પડ્યું હતું પોતાના પુત્રની સગાઇ હોય તે માટે સોનુ અને રોકડ રકમ રાખી હતી