ફરી ફોટોગ્રાફર્સ પર ભડક્યાં રિષી કપૂર, બોલ્યાં ‘ચિલ્લાને કા નહીં’

DivyaBhaskar 2019-11-06

Views 2.3K

કેન્સરની સારવાર લઈને સાજા થઈને પરત ફરેલા રિષી કપૂર મીડિયા સામે ઓછા આવેછે પરંતુ જ્યારે પણ આવે ત્યારે તેમનો આક્રમક અંદાજ જરૂર જોવા મળે છે, આ પહેલા દિવાળી પાર્ટીમાં પણ તેઓ ફોટોગ્રાફર્સ પર ગુસ્સે થયા હતા અને શોરબકોર ન કરવા કહ્યુ હતુ ત્યારે ફરી એક વાર ફેમિલિ સાથે આઉટિંગ પર ગયેલા રિષી કપૂર ફોટોગ્રાફર્સ પર અકડાયા હતા અને આક્રમક જોવા મળ્યા હતા

Share This Video


Download

  
Report form