ઈરાકમાં સરકાર વિરોધી પ્રદર્શનનો જુવાળ હજુ યથાવત છે, બગદાદમાં પ્રદર્શનકારીઓએ ટાયર સળગાવી રસ્તાઓ બ્લોક કરી દીધા હતા જેને રોકવા સુરક્ષદળના જવાનોએ ટીયર ગેસ છોડ્યા હતા દક્ષિણિ પ્રાંતમાં આ વિરોધને લઇને બે લોકોએ પોતાના જીવ ગુમાવ્યા છે તો 23 લોકો ગંભીર રીતે ઘાયલ છે