ઊંઝામાં રેલવેનાળામાં વરસાદી પાણી ભરાતા ST બસ ખોટકાઈ, પેસેન્જરોનું રેસ્ક્યૂ

DivyaBhaskar 2019-11-03

Views 302

મહેસાણા:વાવાઝોડા ‘મહા’ની અસરના કારણે ઉત્તર ગુજરાતમાં કમોસમી ઝાપટું પડ્યું હતું ત્યારે ઊંઝામાં અડધા ઈંચ વરસાદ ખાબકતા રેલવે ગરનાળામાં પાણી ભરાઇ ગયું હતું દરમિયાન ગરનાળામાંથી બસ ખોટકાઈ હતી જેને પગલે એસટી બસમાં મુસાફરો‘ ફસાયા હતા જેમાં પેસેન્જરોને બસની પાછળ આવેલી ઇમરજન્સી બારીમાંથી બહાર કાઢવામાં આવ્યા હતા આ પાણીમાં એક કાર પણ ફસાઇ હતી

Share This Video


Download

  
Report form
RELATED VIDEOS