ક્યાર વાવાઝોડા બાદ હવે મહા વાવાઝોડું સુપર સાઈક્લોન સ્વરૂપમાં બદલાવાની હવામાન વિભાગે દહેશત વ્યક્ત કરી છે જે 6-7 નવેમ્બરે વેરાવળના દરિયાકાંઠે ત્રાટકે તેવીશક્યતાઓ છે સેટેલાઈટ દ્વારા સમુદ્રની ગતિવિધિનું અવલોકન શરૂ કરાયા બાદ અરબી સમુદ્રમાં એક સાથે બે વાવાઝોડાં સક્રિય થવાની ઘટના પહેલીવાર બની છે