દેશભરમાં દિવાળીની ધૂમ છે, ત્યારે બોલિવૂડમાં દિવાળી પહેલા જ દિવાળી પાર્ટીઓ શરૂ થઈ ગઈ છે પહેલા અંબાણીની પાર્ટી અને હવે પ્રોડ્યુસર એક્ટર જેકી ભગનાનીને ત્યાં દિવાળઈ પાર્ટીનું આયોજન કરવામાં આવ્યું હતુ જ્યાં બૉલિવૂડ સ્ટાર્સ ટ્રેડિશનલ લૂકમાં જોવા મળ્યા, સારા અલી ખાનથી લઈ ભૂમિ પેડનેકર અને શાહિદ-મીરાથી લઇને કરન જોહર સુધીના સેલેબ્સ ફેસ્ટીવ મૂડમાં જોવા મળ્યા