મહાલક્ષ્મીની કૃપા મેળવવા ધનપૂજા કેવી રીતે કરવી?

DivyaBhaskar 2019-10-24

Views 4.9K

દીપોત્સવ એટલે પાંચ દિવસનો તહેવાર આ મહાપર્વની શરૂઆત ધનતેરસથી થાય છે શાસ્ત્રમાં ધનતેરસનો વિશેષ મહિમા છે શાસ્ત્ર અનુસાર ધનતેરસ કાળીચૌદસ અને દિવાળીને સિદ્ધ રાત્રિ અને દિવસ છે તેથી જ ધનતેરસના દિવસે લક્ષ્મીપૂજા સહસ્ત્ર ગણી ફળદાયી હોય છે એટલા માટે જ અનાદીકાળથી ધનતેરસે લક્ષ્મીપૂજન કરવામાં આવે છે સાથે જ આ દિવસે ધન્વંતરી દેવ અને કુબેર દેવનું પણ પૂજન કરવું જોઈએ કારણ કે, આરોગ્ય સુખાકારીના દેવ ધન્વંતરી છે અને સમૃદ્ધિ અને ઐશ્વર્યના દેવ કુબેર છે લક્ષ્મીકૃપા ત્યારે જ સાર્થક કહેવાય જેનું આરોગ્ય સારું હોય અને જેના જીવનમાં ઐશ્વર્ય અને સમૃદ્ધિ હોય ત્યારે માતા લક્ષ્મીજી, ભગવાન ધન્વંતરી અને કુબેરજીની કૃપા મેળવવા ધનતેરસે કેવી રીતે પૂજાવિધિ કરવી એ ઘણું જ અગત્યનું છે આ પાવન અવસરે જાણીતા જ્યોતિષાચાર્ય ધાર્મિક પુરોહિતે સૌથી સચોટ પૂજાવિધિ સમજાવી છે

Share This Video


Download

  
Report form
RELATED VIDEOS