16 મી સદીના ફ્રેન્ચ ભવિષ્યવક્તા નાસ્ત્રેદમસની લગભગ બધી જ ભવિષ્યવાણીઓ સાચી સાબિત થઈ હોવાનું માનવામાં આવે છે. એવું કહેવામાં આવી રહ્યું છે કે નાસ્ત્રેદમસે કવિતાઓના માધ્યમથી ભવિષ્યવાણીઓ કરી હતી. તો, ચાલો જાણીએ એવી 10 ભવિષ્યવાણી જે 450 વર્ષ પહેલા કરવામાં આવી હતી અને તે સાચી પડી.