સૌરાષ્ટ્ર ઓઇલ મિલ એસો.ની બેઠક મળી, સીંગતેલનું ઉત્પાદન વધશે

DivyaBhaskar 2019-10-20

Views 399

રાજકોટ: સૌરાષ્ટ્ર ઓઇલ મિલ એસોસિએશનની બેઠક મળી હતી જેમાં આ વર્ષે મગફળીના પાકના ઉત્પાદનના આંકડાઓ જાહેર કરવામાં આવ્યા હતા ગુજરાતમાં આ વર્ષે 31 લાખ ટન મગફળીના ઉત્પાદનનો અંદાજ છે સારા વરસાદને કારણે મગફળીનું બમ્પર ઉત્પાદન થશે તેમજ સીંગતેલનું ઉત્પાદન વધશે અને ભાવ અંગે ચર્ચા કરવામાં આવી હતી

Share This Video


Download

  
Report form
RELATED VIDEOS