સુરતઃટ્રાફિકના નવા નિયમો લાગુ થયા બાદ લોકોમાં જાગૃતિ ફેલાવવા માટે પોલીસ દ્વારા પ્રયાસો કરવામાં આવી રહ્યા છે દરમિયાન ઈ મેમોને લઈને પણ કાર્યવાહી કરવામાં આવી રહી છે જેમાં એક રીક્ષા ચાલકને 2014થી 2019 સુધીના 257 મેમો ફટકારવામાં આવ્યો છે જેના 76 હજારથી વધુનો દંડ થાય છે