પ્રાથમિક માહિતી મુજબ હજી સુધી મૃતકોની ઓળખ થઇ નથી સેવાલિયા પોલીસે ઘટનાસ્થળે પહોંચી અને મૃતકોની ઓળખ માટેના પ્રયાસોહાથ ધર્યા છે અકસ્માતને પગલે માર્ગ ઉપર ટ્રાફિકજામ થતાં પોલીસે નિયમનની કામગીરી હાથ ધરી છે તો બીજી તરફજેમાંથી એક યુવાનનો મૃતદેહ મળ્યો છે જ્યારે બીજાની શોધખોળ ચાલુ છે ઘટનાને પગલે સ્થાનિક તરવૈયાઓ અને ફાયરબ્રિગેડની ટીમ સ્થળ પરપહોંચી શોધખોળ હાથ ધરી છે એલ એન્ડ ટી કંપનીમાં નોકરી કરતા 6 મિત્રો મહીસાગર નદીમાં નહાવા માટે ગયા હતા