અમદાવાદ: રાજ્ય પોલીસવડાની સૂચનાથી દારૂઓના અડ્ડા પર ડ્રાઇવ થઈ રહી છે આજે સરદારનગર પોલીસે છારાનગરમાં દારૂને લઈ સર્ચ હાથ ધર્યુ હતું ચેકીંગ દરમિયાન પોલીસ અને સ્થાનિક મહિલાઓ વચ્ચે ઘર્ષણ થયું હતું પોલીસની કામગીરીને રોકવાનો બે મહિલાઓએ પ્રયાસ કર્યો હતો પોલીસે ત્રણ મહિલાઓની અટકાયત કરી હતી