ગેહલોતે કહ્યું- હું વ્યક્તિગત રીતે દારૂ પર પ્રતિબંધ લગાડવાના પક્ષમાં છું પરંતુ પ્રતિબંધ લગાડવાથી ગેરકાયદે રીતે તેનું વેચાણ થશે આવી પરિસ્થિતિમાં રાજ્યમાં તેને પ્રતિબંધિત ન કરી શકાય 1977માં પ્રતિબંધ લગાડવામાં આવ્યો હતો પરંતુ તે નિષ્ફળ નિવડ્યો હતો આ વર્ષે ઓક્ટોબરમાં રાજસ્થાને અમુક તમાકુ ઉત્પાદો પર પ્રતિબંધ લાગૂ કર્યો હતો