મધ્યપ્રદેશના ગ્વાલિયરમાં એક મહિલાએ સરકારી અધિકારીને ચપ્પલે ચપ્પલે માર માર્યો હતો મહિલાનો આરોપ હતો કે તે અધિકારીએ પ્રધાનમંત્રી આવાસ યોજનામાં ખોટી રીતે ઘરની ફાળવણી કરી છે જેને લઇને ગુસ્સામાં મહિલાએ ચપ્પલ કાઢી અધિકારીને ચપ્પલવારી કરી ત્યારે એક શખ્સે વચ્ચે પડી તેને રોકવાની કોશિશ કરતા મહિલાએ તેને પણ માર માર્યો હતો