મંગળવારે ભારતના PM નરેન્દ્ર મોદી, બાંગ્લાદેશના શેખ હસીના, દકોરીયાના મૂન-જે-ઈન સહિતના વિશ્વનેતાઓ એ UNના ન્યૂયોર્ક ખાતેના હેડ ક્વાર્ટર્સ પર ગાંધી સોલર પાર્કનું ઉદ્ઘાટન કર્યું હતુ જ્યાં મોદી સહિતના વૈશ્વિક નેતાઓએ મહાત્મા ગાંધીના UN પોસ્ટેજ સ્ટેમ્પનું અનાવરણ પણ કર્યું હતુ જે ઉપક્રમે 'Relevance of Mahatma Gandhi in the Contemporary World' પ્રોગ્રામનું આયોજન કરવામાં આવ્યું હતુ જેમાં સંબોધન કરતાં વડાપ્રધાન મોદીએ કહ્યું હતુ કે, મહાત્મા ગાંધીની 150મા જયંતિએ ખાસ પ્રોગ્રામ અને સ્ટેમ્પનું આયોજન કરવા બદન હું યુનાઈટેડ નેશન્સનો ખૂબ આભારી છું