ઈમરાને કબૂલ્યું છે કે પાક સેનાએ અલ કાયદાને ટ્રેનિંગ આપી હતી

DivyaBhaskar 2019-09-24

Views 1.4K

Speed Newsમાં જોઈશું અત્યાર સુધીના મહત્વના તમામ સમાચારો માત્ર 3મિનિટમાંઈમરાન ખાને એક મોટી કબુલાત કરી
છેઈમરાને કબુલ્યું છે કે પાક સેનાએ અલ કાયદાને ટ્રેનિંગ આપી હતીઆ સાથે જ ઈમરાને કહ્યું કે અમેરિકા પર ભરોસો કરવો ભૂલ હતીઆ ઉપરાંત અન્ય મહત્વના સમાચાર પણ જોઈશું

Share This Video


Download

  
Report form
RELATED VIDEOS