'હાઉડી મોદી'માં PMની ધમાકેદાર સ્પીચ, કહ્યું- અમે નવા પડકારો ઝીલી તેને પુરા કરવાની જીદ પકડી

DivyaBhaskar 2019-09-23

Views 31

અમેરિકાના ટેક્સાસ રાજયના હ્યૂસ્ટનમાં રવિવારે વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ પહેલી વખત એક સાથે મંચ પર ઉપસ્થિત રહ્યા હતા બન્ને નેતાઓએ હ્યૂસ્ટનના એનઆરજી સ્ટેડિયમમાં અંદાજે 50 હજારથી વધુ ભારતીય મૂળના અમેરિકી નાગરિકોને સંબોધિત કર્યા હતા મોદીએ પોતાના ભાષણમાં જણાવ્યું હતુ કે, ભારતની લોકસભા ચૂંટણીમાં અમેરિકાની વસ્તીના બે ગણા લોકોએ મતદાન કર્યું હતુ હવેના જમાનામાં ઓઈલ નહીં પણ DATA IS NEW GOLD સૂત્ર છેઅમે નવા પડકારો ઝીલી તેને પુરા કરવાની જીદ પકડી છેભારતે આર્ટિકલ 370ને ફેરવેલ આપી દીધી,કોર્પોરેટ ટેક્સમાં ઘટાડાથી વૈશ્વિક કંપનીઓમાં હકારાત્મક સંદેશ પહોંચ્યો છેઅમેરિકનો માટે ન્યૂ ઈન્ડિયામાં આગળ વધવાની અપાર સંભાવનાઓ છે

Share This Video


Download

  
Report form
RELATED VIDEOS