વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ હ્યુસ્ટનમાં 50 હજાર અમેરિકી ભારતીયોને સંબોધિત કરતા હાઉડી મોદીનો જવાબ શાયરાના અંદાજમાં આપ્યો હતો તેમણે તેની કવિતાની બે લાઈન કહેતા જ માહોલ બની ગયો હતો પીએમે કહ્યુ હતુ કે સમય ઓછો છે એટલે કવિતા આખી નહીં કહું પણ બે લાઇન સંભળાવતા જ શ્રોતાઓ મંત્રમુગ્ધ થઈ ગયા હતા અને તેમણે કહ્યું હતું કે ‘વો જો મુશ્કિલો કા અંબાર હૈ, વહી તો મેરે હોંસલો કી મિનાર હૈ’