દર વર્ષે ભાદરવા મહિનના શુક્લ પક્ષની ચતુર્થી તિથિના દિવસે દેશના દરેક ખૂણે ખૂણે ગણેશ ઉત્સવની શરૂઆત થાય છે. આ વખતે 2 સપ્ટેમ્બરથી ગણેશ ઉત્સવ શરૂ થઈ ગયો છે. જ્યોતિષ વિદ્વાનો મુજબ આ વખતે ગણેશ ચતુર્થી પર બે શુભ યોગ અંબે ગ્રહોનો શુભ સંયોગ પણ બની રહ્યો છે. જેને કારણે આ વખતે ગણેશ ચતુર્થીનુ મહત્વ વધુ વધી ગયુ છે. એવુ કહેવાય રહ્યુ છે કે જો જાતક આ વખતની ગણેશ ચતુર્થી પર બપ્પાની ખાસ વિધિથે પૂજા અર્ચના કરે છે તો જાતકને વધુ શ્રેષ્ઠ ફળ પ્રાપ્ત થઈ શકે છે. #GaneshChaturthi #GaneshUtsav