16 સોમવારનુ વ્રત ખૂબ જ મુશ્કેલ છે પણ આ વ્રતને કરવાથી ભગવાન શિવ શીઘ્ર જ પ્રસન્ન થઈને મનોવાંછિત ફળ પ્રદાન કરે છે. ભગવાન શંકરને મહાદેવ કહેવામાં આવે છે. આ વ્રત કોઈપણ કરી શકે છે. જો કુંવારી કન્યાઓ દ્વારા કરવામાં આવે તો તેમને મનગમતો પતિ પ્રાપ્ત થાય છે. પણ આ વ્રતને પૂર્ણ વિધિ વિધાનથી કરવુ ખૂબ જરૂરી હોય છે. પૂજા અર્ચના પછી સોમવારના વ્રતની કથા જરૂર વાંચવી જોઈએ. #SolahSomvar #SolahSomvarVratKatha #SanatanDharm