દેવશયની અગિયારસના દિવસે કરો આ 6 ઉપાય, લક્ષ્મીની કૃપા મળશે

Webdunia Gujarati 2019-09-20

Views 0

દેવશયની અગિયારસના દિવસથી બધા શુભ કાર્યો પર વિરામ લાગી જાય છે. હિન્દુ માન્યતા મુજબ આ દિવસે ભગવાન વિષ્ણુ ચાર મહિના માટે પાતાળ લોક નિવાસ કરવા જતા રહે છે. આ દિવસે ભક્તો કેટલાક ઉપાય કરી લે તો તેમની દરેક મનોકામના પૂરી થઈ જાય છે. આવો જાણીએ આ ઉપાય #Ekadsahi #EkadashiUpay #devshayani ekadashi #SanatanDharm

Share This Video


Download

  
Report form
RELATED VIDEOS