ભગવાન હનુમાનને કળયુગના જીવીત દેવતા માનવામાં આવે છે. શનિ મંગળ રાહુ જેવા ગ્રહોના ખરાબ પ્રભાવને ખતમ કરવા માટે માટે હનુમાનની જ પૂજા કરવામાં આવે છે. મંગળવારે જો કેટલાક નાના નાના ઉપાય કરવામાં આવે તો ભગવાન હનુમાનને પ્રસન્ન કરી શકાય છે. હેલ્થ ઈશ્યુ હોય કે આત્મવિશ્વાસની કમી પૈસાની પરેશાની હોય કે મનની અશાંતિ દરેક પ્રકારની સમસ્યામાં આ ઉપાય કારગર સાબિત થાય છે.
#HanumanPuja #HanumanUpay #HinduDharm