મિત્રો તમે જમતા પહેલા શુ કરો છો.. શુ તમે તમારી સ્વચ્છતાનુ ધ્યાન રાખતા પહેલા હાથ ધુઓ છો શુ તમે સ્વચ્છ સ્થાન પર બેસીને ભોજન કરવાનુ વિચારો છે કે પછી કશુ પણ સમજ્યા વિચાર્યા વગત સીધો ખાવા પર અટેક કરો છો. કારણ કે તમે શાસ્ત્રો પર વિશ્વાસ કરો કે ન કરો પણ કમ સે કમ તમારા આરોગ્યનો ખ્યાલ રાખતા પહેલા કેટલીક વાતોનુ ધ્યાન જરૂર રાખવુ જોઈએ. #shastragyan #FoodRules #hindudharm #Gujarati