ફ્રિજમાં આ 10 વસ્તુ ન મુકશો - 10 foods you should never store in the fridge

Webdunia Gujarati 2019-09-20

Views 2

મોટાભાગે આપણે જોઈએ છીએ કે જ્યારે આપણે બજારમાંથી ફળ અને શાકભાજી લાવીએ છીએ તો તેને ફ્રિજમાં મુકી દઈએ છીએ .. એવુ વિચારીને કે તે તાજી રહેશે અને આપણને કામ લાગશે. છતા પણ તમે ઘણીવાર જોયુ હશે કે ફ્રિજમાં શાકભાજી અને ફળ પણ ખરાબ થઈ જાય છે. તો તેનુ શુ કારણ હોય છે કેટલીક વસ્તુઓ એવી હોય છે જે આપણે ક્યારેય ફ્રિજમાં ન મુકવી જોઈએ. તો આવો જાણીએ એ કઈ વસ્તુઓ છે જે ફ્રિજમાં ન મુકવી જોઈએ. #Dontkeepinfridge #Hometips #Gujarati

Share This Video


Download

  
Report form