કપૂરના આ ઉપાયો તમારી દરિદ્રતા દૂર કરશે ..Kapur Upay

Webdunia Gujarati 2019-09-20

Views 0

આપણે બધા દેવી દેવતાઓની પૂજામાં દિવા સાથે જ કપૂરની આરતી પણ કરીએ છીએ..હિન્દુ ધર્મમાં કપૂર ખૂબ જ પવિત્ર વસ્તુ માનવામાં આવે છે. કપૂરમાંથી નીકળનારો ધુમાડો ઘ્રરની કે દુકાનની નકારાત્મક ઉર્જા દૂર કરે છે અને વાતાવરણને પવિત્ર બનાવે છે

Share This Video


Download

  
Report form
RELATED VIDEOS