પિતૃપક્ષ દરમિયાન શુ ન કરવુ જોઈએ ? What not to do in Pitru paksha?

Webdunia Gujarati 2019-09-20

Views 1

પિતૃપક્ષ એટલે કે શ્રાદ્ધ દરમિયાન આપણે આપણા પિત્તરોના તર્પણ માટે મનથી શ્રાદ્ધ કરીએ છીએ. શાસ્ત્રોમાં એવા કેટલાક કાર્યો બતાવ્યા છે જે શ્રાદ્ધના દિવસો દરમિયાન ભૂલથી પણ ન કરવા જોઈએ નહી તો પિત્તર નારાજ થાય છે.

Share This Video


Download

  
Report form
RELATED VIDEOS