પાકિસ્તાનના સિંધમાં સોમવારે મેડિકલ કોલજની વિદ્યાર્થીની નમ્રતા ચંદાનીનું શબ હોસ્ટેલમાંથી મળ્યું હતું મૃતકના ભાઈએ ડોક્ટર વિશાલને કહ્યું કે આ આત્મહત્યા નથી, હત્યા છે નમ્રતાના શંકાસ્પદ મોત બાદ લોકોમાં ગુસ્સો છે બુધવારે સંખ્યાબંધ લોકોએ કરાચીમાં ઈમરાન સરકારની વિરુદ્ધ પ્રદર્શન કર્યું હતું આ દરમિયાન‘નમ્રતા કો ઈન્સાફ દો ’અને ‘ગુંડાગરર્દી સહન નહી કરીએ’ જેવા નારા પણ લગાવવામાં આવ્યા હતા