માય સક્સેસ સ્ટોરીના આજના એપિસોડમાં મળીશું જાણીતા એક્ટર જીમીત ત્રિવેદીનેહિન્દી ફિલ્મ‘ભૂલ ભુલૈયા’ માં ચંદુનો રોલકરીને બધાનો ધ્યાનમાં આવેલાઅને ગુજરાતી ફિલ્મ 'ગુજ્જુભાઈ ધ ગ્રેટ' માં 'બકુલ બૂચ'નો રોલ કરી જાણીતા થેયલા જીમીતત્રિવેદીની રિયલ લાઈફની કહાની પણ ફિલ્મી છેઆ ખાસ મુલાકાતના પાર્ટ-2માં આજે સાંભળીશું તેમની કરિયરના મહત્વનાપડાવની વાત તેમના જ મોંઢે