બૉલિવૂડ ઈન્ડસ્ટ્રીઝની એક માત્ર એક્ટ્રેસ કંગના રનોટ તેના દરેક લૂકમાં સુંદર લાગે છે જો વાત સાડીની આવે તો કંગના સાડી પહેરવાનો એક પણ મોકો છોડતી નથી હાલમાં જ મુંબઈમાં ગણેશોત્સવમાં અંધેરી કા રાજાના પંડાલમાં બપ્પાના દર્શન કરવા પહોંચી હતી જ્યાં સ્કાઈ બ્લૂ સિલ્વર સાડીમાં સુંદર લાગતી હતી આ લૂકમાં તેણે લાઇટ મેકઅપ અને ન્યૂડ લિપસ્ટિક સાથે હેર સ્ટાઇલ બન બનાવ્યો હતો જેની સાથે ગજરો પણ લગાવ્યો હતો