ટીવી એક્ટ્રેસ હિના ખાન જ્યાં પણ જાય છે છવાઈ જાય છે તેની ફેન ફોલોઈંગ તગડી છે સોશિયલ મીડિયા પર પણ એક ઝલક લાખો લાઇક્સ મેળવે છે ત્યારે હાલમાં જ હિના તેના બૉયફ્રેન્ડ રોકી જયસ્વાલ સાથે મુંબઈના લાલ બાગચા રાજાના દર્શને ગઈ હતી ઈન્ડિયન અટાયરમાં હિના સુંદર લાગતી હતી તો કેટલાંક યૂઝર્સે તેને ધર્મને લઈને ટ્રોલ કરી હતી