મુંબઈમાં ડિઝાઇનર અબુ જાની અને સંદિપ ખોસલાએ એક ફેશન શૉનું આયોજન કર્યું, જેમાં ફેશન જગતથી લઈને બૉલિવૂડ જગતની હસ્તીઓ જોવા મળી, સ્ટાર્સ વચ્ચે અંબાણી પરિવારની દીકરી અને પુત્રવધુ પણ ચમકી હતી અહીં ઈશા અંબાણી શ્લોકા મહેતા અને રાધિકા મર્ચન્ટ સાથે આવી હતી ઈશા બ્લેક એન્ડ સિલ્વર સાડીમાં હટકે અંદાજમાં આવી તો શ્લોકાએ ઓફ વ્હાઇટ એન્ડ યલો શૂટ પહેર્યું હતુ, જ્યારે રાધિકા લાઇટ પિંક શૂટમાં ક્યૂટ લાગતી હતી