કંસારાકુઇ: સવારે ગામબહાર નીકળી પ્રસાદી લીધી, ઝાંપે નવું તોરણ બાંધી ગામમાં પુન:પ્રવેશ કર્યો

DivyaBhaskar 2019-09-03

Views 77

વિસનગરઃ વિસનગર તાલુકાના કંસારાકુઇમાં ગુરુ મહારાજના ગ્રામોત્સવ ઉજાણી પ્રસંગે સોમવારે વહેલી સવારથી જ ગ્રામજનો ઘરેથી ગામ બહાર નીકળી જઇ પ્રસાદી બનાવી મુહૂર્ત પ્રમાણે લીલાંતોરણ બાંધી ગામમાં પુન:પ્રવેશ કર્યો હતો ઉલ્લેખનીય છે કે, ગામમાં ઉજાણીની સાથે ભરાતા મેળાનું આયોજન ચાલુ વર્ષે રોગચાળાની દહેશતને લઇ બંધ રખાયું હતું

Share This Video


Download

  
Report form
RELATED VIDEOS