1 સપ્ટેમ્બર 2019થી દેશમાં સંશોધિત મોટર વ્હિકલ એક્ટ લાગુ થઈ ગયો છેઆ નવા એક્ટ મૂજબ વાહન ચલાવતી વખતે ટ્રાફિકોના નિયમોનું પાલન નહીં કરનારને પહેલાની સરખામણીએ 5,10 અને કેટલાક કિસ્સામાં તો 30 ગણો દંડ ભરવો પડશેતો ચાલો "જાણીને Share કરો' માં જાણકારી મેળવીએ કે સંશોધિત મોટર વ્હિકલ એક્ટમાં કઈ-કઈ નવી જોગવાઈ છે