બૉલિવૂડમાં સલમાન ખાન એવી પર્સનાલિટી છે જે જ્યાં પણ શૂટિંગ કરે છે ત્યાંની સંસ્કૃતિ અને લોકલ લોકોને મળીને તેમને જાણવાનો પ્રયાસ કરે છે ત્યારે પોતરાજમાં દબંગ 3ના શૂટ દરમિયાન સલમાન ત્યાંના લોકોને મળ્યો હતો પોતાને હંટર મારીને પેટીયું રડનારા લોકો સાથે થોડું મનોરંજન કરતા સલમાને પોતાને કોરડા માર્યા હતા જેનો વીડિયો તેણે તેના ઈન્સ્ટાગ્રામ પર પોસ્ટ કર્યો છે