રાજકોટની માનસી જોશી પણ પેરા બેડમિન્ટન વર્લ્ડ ચેમ્પિયનશિપમાં ગોલ્ડ મેડલ મેળવ્યો હતો

DivyaBhaskar 2019-08-29

Views 392

રાજકોટ: સ્વિટ્ઝર્લેન્ડના બાસેલમાં દેશનું નામ રોશન કરનારી સિંધુ એકમાત્ર ભારતીય બેડમિન્ટન ખેલાડી ન હતી પરંતુ મૂળ રાજકોટની વતની માનસી જોશીએ પણ ત્યાં યોજાયેલી પેરા વર્લ્ડ બેડમિન્ટન ચેમ્પિયનશિપમાં ગોલ્ડ મેડલ જીતીને ઈતિહાસ રચ્યો છે અકસ્માતમાં એક પગ ગુમાવ્યા બાદ પણ હિંમત ન હારી અને પ્રોસ્થેટિક પગ સાથે ચાલતા શીખી બેડમિન્ટન રમવાનું શરૂ કર્યું હતું

Share This Video


Download

  
Report form
RELATED VIDEOS