સુરતઃસ્કૂલો દ્વારા મનસ્વી રીતે ઉઘરાવાયેલી વધારાની ફી નિયમો પ્રમાણે વાલીઓને પાછી અપાવવા તથા અન્ય મુદ્દાઓ સાથે વાલી મંડળ એફઆરસી કચેરી ખાતે આજે બીજા દિવસે ધરણાં પર બેઠાં છેલેખિતમાં બાયંધરી સહિતની માંગ સાથે વાલીઓ ધરણાં પર બેસતાં કમિટી મેમ્બર દ્વારા હજુ સુધી કોઈ જવાબો અપાયા નથી વાલીઓ દ્વારા કમિટી સભ્યોને તાળા અને ચાવી આપી વિરોધ કર્યો હતો