કાયદો વ્યવસ્થાના મોરચા પર લોકોની ટીકાઓનો સામનો કરી રહેલી બિહાર પોલીસ શરમજનક સ્થિતિમાં ત્યારે આવી જ્યારે રાજ્યના પૂર્વ સીએમ ડૉ જગન્નાથ મિશ્રાની અંતયેષ્ટીમાં સલામી આપવાની હતી સલામી સમયે પોલીસની એકપણ રાઇફલ ચાલી નહીં અને એકપણ ગોળી ન વાગી ડૉ જગન્નાથ મિશ્રના અંતિમ સંસ્કાર પૂરા રાજકીય સન્માન સાથે થવાના હતા પરંતુ અંતયેષ્ટીમાં જ પોલીસનો ફિયાસ્કો થઈ ગયો