ટ્વિટર-ફેસબુકે બંધ કર્યા ચીન સમર્થિત એકાઉન્ટ્સ, હૉંગ કૉંગ પ્રદર્શન વિરૂદ્ધ થઈ રહ્યો હતો દુષ્પ્રચાર

DivyaBhaskar 2019-08-22

Views 11

હોંગ કોંગમાં ચાલી રહેલા પ્રદર્શનો પર ચીન શરૂઆતથી જ પોતાનું સખ્ત વલણ રાખી રહ્યું છે ચીની મીડિયામાં પ્રદર્શનને હિંસક અને પ્રદર્શનકારીઓની તુલના આઈએસના લડાકુઓ સાથે કરવામાં આવી, હવે તો ટ્વિટર અને ફેસબુકે પણ માન્યું કે સોશિયલ મીડિયા પર ચીન સમર્થિત અકાઉન્ટ્સથી પ્રદર્શન વિરોધી ભ્રામક સૂચના અપાઈ રહી છે જેથી ટ્વિટર-ફેસબુકે પોતાના એકાઉન્ટ્સ બંધ કરી દીધા છે

Share This Video


Download

  
Report form
RELATED VIDEOS