સુંદરતામાં બહેન જાહન્વીથી જરાય કમ નથી ખુશી કપૂર

DivyaBhaskar 2019-08-21

Views 2.9K

લેકમે ફેશન વીક વિંટર ફેસ્ટિવલ 2019નો પ્રારંભ થઈ ચૂક્યો છે જેમાં કરિશ્મા કપૂરથી લઈને ડેઇઝા શાહ, દીયા મિર્ઝા સહિતના સેલેબ્સ જોવા મળ્યા, આ બધામાં સૌથી વધુ ચર્ચામાં રહી બોની કપૂરની નાની દીકરી ખુશી કપૂર, ડિઝાઇનર મનિષ મલ્હોત્રાના સ્ટનિંગ ગ્રે ડ્રેસમાં ખુશી બેહદ ગોર્જિયસ લાગતી હતી ગ્રે ક્રોપ ટોપ અને લોંગ સ્કર્ટ સાથે તેણે મેચિંગ હીલ્સ અને ચોકર નેક્લેસ કેરી કર્યા હતા

Share This Video


Download

  
Report form
RELATED VIDEOS