લદાખના ભાજપ સાંસદ જમયાંગે 15 ઓગસ્ટના દિવસને કાશ્મીરથી  કલમ 370 મુદ્દે આઝાદીનો દિવસ ગણાવ્યો

DivyaBhaskar 2019-08-16

Views 1.3K

15મી ઓગસ્ટે લદાખમાં સ્વાતંત્ર્ય દિન ધૂમધામથી ઉજવાયો હતોકલમ 370 હટ્યા બાદ પહેલો સ્વાતંત્ર્ય દિન ઉજવતી વખતે લદાખવાસીઓ અલગ જ ઉત્સાહમાં દેખાઈ રહ્યાં હતા ભાજપ સાંસદ જમયાંગે 15 ઓગસ્ટના દિવસને કાશ્મીરથી કલમ 370 મુદ્દે આઝાદીનો દિવસ ગણાવ્યો હતો સાંસદે પારંપરિક નૃત્ય કરી તેમજ નગારું વગાડીને લોકોમાં ઉત્સાહ વધાર્યો હતો ઉલ્લેખનીય છે કે, સાંસદ જમયાંગે લોકસભામાં કલમ 370ના નુકસાનો વિશે ધારદાર સ્પીચ આપી હતી આ ભાષણથી જમયાંગ દેશ-વિદેશમાં જાણીતા બન્યાં છે

Share This Video


Download

  
Report form
RELATED VIDEOS