પલસાણામાં ડાઈંગ હાઉસના બીજા માળે અચાનક આગ લાગતા દોડધામ

DivyaBhaskar 2019-08-14

Views 97

સુરતઃ પલસાણા કાલા ઘોડા નજીક એક ડાઈંગ હાઉસના બીજા માળે અચાનક આગ લાગી જતા ભાગદોડ મચી ગઇ હતી રાત્રે લાગેલી આ આગમાં કોઈ જાનહાની નોંધાય ન હતી જોકે, કરોડોની મશનરી, રો-મટીરીયલ, વાયરીંગ સહિત અનેક વસ્તુઓ બળીને ખાખ થઈ ગઈ હતી પલસાણા અને સુરત ફાયર વિભાગના કર્મચારીઓએ ઘટના સ્થળે દોડી જઈ એક કલાકના ટૂંકાગાળામાં જ આગ ને કાબુમાં લઈ લીધી હતી

Share This Video


Download

  
Report form
RELATED VIDEOS