ભોંગીર:અત્યાર સુધી તમે કેટલા હાઇએસ્ટ પેસેન્જર રિક્ષામાં બેઠેલા જોયા છે? 6,7,8? સોશિયલ મીડિયા પર વાઇરલ થયેલા તેલંગાણાના ભોંગીર શહેરના વીડિયોમાં રિક્ષામાંથી 24 પેસેન્જર ઉતર્યા હતા જી, હા 24 પેસેન્જર્સમાં મહિલાઓ અને બાળકો સામેલ છે વીડિયોએ સૌ કોઈની બોલતી બંધ કરી દીધી છે