66માં નેશનલ ફિલ્મ અવૉર્ડની જાહેરાત થઈ ચૂકી છેજેમા ગુજરાતી ફિલ્મ ‘હેલ્લારો’ એ હિન્દી સહિતની તમામ પ્રાદેશીક ફિલ્મોને પાછળ રાખી દઈ બેસ્ટ ફિલ્મનો અવૉર્ડ જીતી લીધો છેઆ ફિલ્મે ઈતિહાસ રચી દીધો છે કેમકે સર્વ ભાષાઓમાં બેસ્ટ ફિલ્મનો નેશનલ અવૉર્ડ મેળવનાર આ પ્રથમ ગુજરાતી ફિલ્મ છે‘હેલ્લારો’ના ડાયરેક્ટર અભિષેક શાહ સાથે ખાસ મુલાકાત