જાણીતા ઉદ્યોગપતિ આનંદ મહિન્દ્રાએ વીડિયો ટ્વીટ કર્યો હતો જેમાં જોઈ શકાય છે કે એક બાળક બાઈકની સાયરન પર ડાન્સ કરી રહ્યો છે સાયરનના અવાજની સાથે જઅલગ અલગ સ્ટેપ કરીને આ ટાબરિયાએ બધાના દિલ જીતી લીધાં હતાંઆ એન્ટી-થેફ્ટ અલાર્મના સૂરે તેણે હટકે તાલ મેળવ્યો હતો આનંદ મહિન્દ્રાએ વીડિયોના કેપ્શનમાં લખ્યું હતું કે, દોસ્તો બહુ જ લાંબા સમય બાદ મેં આજે દિલચશ્પ વસ્તુ જોઈ છે હું મારું હસવાનું રોકી શકતો નથી મારો વીકેન્ડ હવે શરૂ થઈ ગયો છે