રાજકોટ જિલ્લા અને શહેરના આકાશી દ્રશ્યો, જ્યાં જુઓ ત્યાં પાણી...પાણી....પાણી

DivyaBhaskar 2019-08-10

Views 443

રાજકોટઃશહેરમાં 30 કલાકમાં 17 ઇંચ વરસાદ પડ્યો છે જેને પગલે સમગ્ર શહેરમાં જળબંબાકારની સ્થિતિ છે આ ભારે વરસાદને પગલે રાજકોટના ન્યારાથી 20 ગામોને જોડતો પૂલ બેટમાં ફેરવાયો છે અને ગ્રામ્ય પંથકમાં જવા માટે અનેક લોકો ફસાયા છે આ સિવાય પડધરીના અનેક ગામો સંપર્ક વિહોણા બન્યા છે શહેર અને જિલ્લામાં જ્યાં જુઓ ત્યાં પાણી જ પાણી જોવા મળી રહ્યું છે આમ દાયકાઓથી પાણી માટે તરસતા રાજકોટ પાણી પાણી થઈ જતાં લોકોમાં પણ ખુશીની લહેર વ્યાપી ગઈ છે

Share This Video


Download

  
Report form
RELATED VIDEOS