એક પ્રેસ કોન્ફરન્સમાં જ્યારે સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરીષદનાઅધ્યક્ષ જોઆના રોનેકાને ભારતના ઐતિહાસિક નિર્ણય પર યૂએનએસસીના પ્રસ્તાવનું ઉલ્લંઘન ગણાવવા સંબંધી પાકિસ્તાનના દાવા પર સવાલ પૂછવામાં આવ્યો તો જોઆનાએ તેને કોઈ ભાવ આપ્યો નહીં અને ત્યાંથી પર્સ ઉઠાવી ચાલતી પકડી અને પત્રકારોને કોઈ જ ઉત્તર આપ્યો ન હતો