મોદી સરકારે જમ્મુ-કાશ્મીરમાંથી કલમ 370 હટાવી દીધી છે

DivyaBhaskar 2019-08-05

Views 1.5K

રાજ્યસભામાં સોમવારે કાર્યવાહી શરૂ થતાં જ કાશ્મીર મુદ્દે હોબાળો શરૂ થઈ ગયો છે રાજ્યસભાની શરૂઆત થતાં જ ગૃહમંત્રી અમિત શાહે કલમ 370 હટાવવા અને J&Kના પુનર્ગઠનનો પ્રસ્તાવ રજૂ કર્યો હતો આ પ્રસ્તાવને રાષ્ટ્રપતિની મંજૂરી મળી ગઈ છે આમ, મોદી સરકારે જમ્મુ-કાશ્મીરનો વિશેષ રાજ્યનો દરજ્જો ખતમ કર્યો છે આમ હવે લદ્દાખ અલગ રાજ્ય બનશે આ સાથે જ અમિત શાહે બંને રાજ્યોને કેન્દ્ર શાસિત બનાવવાનો પ્રસ્તાવ પણ રજૂ કર્યો છે અમિત શાહની આ જાહેરાત પછી વિપક્ષે ખૂબ હોબાળો કર્યો હતો

Share This Video


Download

  
Report form
RELATED VIDEOS