કર્ણાટકમાં ભારે વરસાદથી પૂરની પરિસ્થિતી સર્જાવા પામી છે પૂરના કારણે ઉત્તર કર્ણાટકમાં જનજીવન અસ્તવ્યસ્ત થયું છે નવનિયુક્ત CM બીએસ યેદિયુરપ્પાએ હેલિકોપ્ટરમાંથી પૂરગ્રસ્ત વિસ્તારોનું નિરીક્ષણ કર્યું હતુ પૂરગ્રસ્ત વિસ્તારોની હવાઈ મુલાકાત લઈ મુખ્યમંત્રી પરિસ્થિતીથી વાકેફ થયા હતા કર્ણાટકના અનેક વિસ્તારો ભારે વરસાદને કારણે પાણીમાં ગરકાવ થઈ ગયા છે